STORYMIRROR

Prahladbhai Prajapati

Others

3  

Prahladbhai Prajapati

Others

ઉજળા પ્રયોગો

ઉજળા પ્રયોગો

1 min
12K

ઉદાસી 'પી' ને હરખના કેફને મ્હાલવાને         

વ્યવહારી સ્કૂલે કરી પીએચડી મ્હાલવી        


પહાડ નદીઓ સરોવરો બાગ ને બગીચા        

આમ જૂઓ તો ડુંગરા દૂરથી રળિયામણા        


હકીકતને સચ્ચાઈ સાથેના સંબંધ સાવ નાંખા    

જૂઠનાં વ્યાપારે શાખ ઢોળે કળશ ઓળખાણા    


અંગુલી સહજતા કાજ નાખુન આંસુનાં કાપવા    

ઘરમાં જુદો બહાર જુદો પ્રસન્ગોપાત રૂપ ધરવાં    


જન્મથી અંત સુધીના મેળામાં અસત્યના પ્રયોગો   

કૈક છૂટ છાટે બંધારણે રૈ કરે ઉજળા પ્રયોગો.


Rate this content
Log in