તુલસી
તુલસી
1 min
13.1K
હે નાથ, તમે તુલસીના પાંદડે
તોરાણા.
હે નાથ' તમે રાધાજીના મનડે
તોરાણા.
નાથ તમે રાધાજીના પ્રેમ વિરહમાં તોરાણા.
હે જી એવા ગુણ તો ગોવિંદ ના ગવાણા.
