STORYMIRROR

Bharat Thacker

Others

3  

Bharat Thacker

Others

ટપાલ પેટી

ટપાલ પેટી

1 min
340

ચબાવી ગયો

મોબાઈલ મગર

ટપાલ પેટી


ટપાલી અને

ટપાલ પેટી થયા

અપ્રચલિત


ટપાલ પેટી

વેચાઈ રહી હવે

ભંગારના ભાવે


સંવેદનાનો

મુંગો પટારો હતો

ટપાલ પેટી


ટપાલ પેટી

સાક્ષાત મૂર્તિ હતી

સંવેદનાની


ટપાલ પેટી

ખુલજા સીમસીમ

સ્નેહ અસીમ


ટપાલ પેટી

પોષ્ટમેનને માટે

જાણે કે બેટી


এই বিষয়বস্তু রেট
প্রবেশ করুন