STORYMIRROR

Prahladbhai Prajapati

Others

3  

Prahladbhai Prajapati

Others

ઠેકાણુ કહ્યામાં નથી

ઠેકાણુ કહ્યામાં નથી

1 min
26.7K


મારી સમજના શબ્દો સમજાતા નથી અને              

શબ્દોના શહેરની મિલકત સમજવા નીકળ્યો          


જોયુ શહેરમો જઈને શબ્દોનું એ બંજર નથી         

 ગામ શહેરના સરનામે સમજને અંતર નથી       


ઉડુ અસ્થીઓનો પડછાયો ઉચકી પંખ નથી        

જમીનની જાત તજું તેટ્લુ ઉચે બ્રહ્માંડ નથી        


અવઢવ દશાનું શુકાન શઢનાં કહ્યામાં નથી       

આ શહેરનાં કાયમી સ્થાન બચ્યામાં નથી        


શહેરની સગાઇમાં વગડાઇ વહેવાર નથી                

ભોગવી શહેર્ની ગલીઓ ગૂંથાઈમાં નથી             


કાગળે લખાવા શાહી શબ્દોએજાત્રા કરી            

તરસ પીએ ગઝલો દર્દના દરિયા નીચોવી         


સામગ્રીને રેટ આપો
લોગિન