STORYMIRROR

imran cool *Aman* Poetry

Others

4  

imran cool *Aman* Poetry

Others

તીરથી પણ ગંભીર..!

તીરથી પણ ગંભીર..!

1 min
166

તીરથી પણ ગંભીર જખ્મો છોડી જાય છે,

આ શબ્દોના બાણ થોડા જોઈ ને ચલાવજે..!


એકલો અટૂલો બસ રહી જશે તું,

કોથળામાંથી કેમ ખોટું ગતકડું કાઢે છે..?


સંબંધ હોય છે બધાં રેશમનાં દોર,

રિશ્તા સંભાળી ને રાખ, ખોટી કાતર ફેરવે છે..!


કદર કરવી હોય તો જીવતાં જ કર , 

પાછળથી તો બસ પસ્તાવો જ કરાય છે..!


ખુલ્લી શકે છે ગાંઠ, બધી ગેરસમજની, 

પણ ચાલાકીનું છલ કરીને કેમ અંતર વધારે છે..!


તારી સમજમાં નહીં આવે કિરદાર 'અમન'નું ..

કે દિલની જગ્યા એ ખોટું દિમાગ વાપરે છે .. !


Rate this content
Log in