STORYMIRROR

Shaurya Parmar

Others

3  

Shaurya Parmar

Others

થોડી થોડી

થોડી થોડી

1 min
14.1K


થોડી થોડી પણ વરસ, 

જીંદગી લાગેને સરસ...થોડી! 

સૂનકાર અને શૂન્યતા, 

લાગી છે ઘણી તરસ...થોડી! 

રણ,રેતી, રસહીનતા, 

બધુ છે અરસપરસ...થોડી! 

ઝીણાં ઝરમર ઝરમર,

સ્નેહ થાય એકરસ...થોડી! 

ને ચમકારા ને રસધારા, 

આવ થઈએ સમરસ...થોડી! 


Rate this content
Log in