STORYMIRROR

Rekha Shukla

Others

4  

Rekha Shukla

Others

થોડી અરજ

થોડી અરજ

1 min
142

થોડી અરજ સમય થી ખમાતી નથી

બેડીઓ પગ પરની ખોલાતી નથી


ઉમળકાના સ્પંદનોને અશ્રુબુંદ કહ્યા

શ્વાસના ખૂણેખૂણે પળ ભીંજાતી નથી 


સુગંધીના કૂમળા પૂષ્પે વખાતી નથી

છે જગત જીગરમાં આગ સહાતી નથી


Rate this content
Log in