તે ગમશે
તે ગમશે
1 min
13.6K
સાહિત્યે ગમી જવાય તે ગમશે,
વધુ ગમી જવાશે તે ગમશે.
પાસે કાગળ અને કલમ તો છે,
ચમત્કાર થઈ જાય તે ગમશે.
વધુ જામી જવાય તે ગમશે.
વધુ જામી જવાશે તે ગમશે.
