STORYMIRROR

Krishna Mahida

Others

2  

Krishna Mahida

Others

તાપણું

તાપણું

1 min
18

ઈચ્છાઓનું તાપણું કર્યુ,

જે મળ્યું એને આપણું કર્યુ,


હવે ફરિયાદ ના કર જિંદગી;

નમતું તારી તરફનું માપણ કર્યુ.


Rate this content
Log in