STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Drama

3  

Ramesh Patel (Aakashdeep)

Drama

તાજ તું હૈયાનું રાજ

તાજ તું હૈયાનું રાજ

1 min
326

ટહૂકો જ લાગણિયો,

ચાહતની ખુશીઓ,

પોંખે તને વાલમિયો મિજાજ,

તાજ તું હૈયાનું રાજ


શ્વેત આરસ સુમન

તારું દર્શન મંગલ,

તારી પાવનતા પ્રેમનો પમરાટ

તાજ તું પ્રણય પખાજ,


ઝગે ચાંદની શીતળ,

પ્યારની છબી જ રૂપલ,

જળ જમુનાના ઢોલિયે ડોલે તું રાજ

ધન્ય! અમર કલાનો સરતાજ,


ઉર વ્હાલની દાસ્તાન

શાહી સ્નેહનો ઉપહાર,

વસુંધરાને વ્હાલે વીંટાળે મુમતાજ

તાજ તું હૈયાનું રાજ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama