STORYMIRROR

Vimal Soneji

Others

3  

Vimal Soneji

Others

સ્વરે સ્વરે

સ્વરે સ્વરે

1 min
248

સ્વરે સ્વરે ખીલ્યો છું 

ત્યારે રાગ થઈ ગવાયો છું,


સ્વરે સ્વરે પ્રીત પામ્યો છું

ત્યારે સંગીત બની ખીલ્યો છું,


સ્વરે સ્વરે તલ્લીન થયો છું 

ત્યારે તરંગી થઈ તરાના થયો છું.


સામગ્રીને રેટ આપો
લોગિન