સૂરોની સામ્રાજ્ઞી
સૂરોની સામ્રાજ્ઞી
1 min
2.8K
મહેફિલ આજ
ખૂશનૂમા હતી
સાજિદાઓની
આજ તહેનાત હતી
સૂરોની સામ્રાજ્ઞી આજ
મહેફિલની શાન હતી
