સરસ્વતી
સરસ્વતી
1 min
154
મહાભાગ્ય....કહું કે અહોભાગ્ય કહું,
શબ્દોનો ભંડારી નહી હા પૂજારણ છું,
કોઈએ કવિયત્રી માની સરસ્વતી છું
એ સૌભાગ્ય છે મારું...એટલું હા કહું,
કેટકેટલી યોનીની સફર કરી આવી છું
માનવતાની ખૂશ્બૂ સંગે દિલમાં લાવી છું.
