Megha Acharya
Others
મને ઘેરી ના શકે નિરાશાના વાદળો,
અરે હું તો તેજમયી સૂર્યનું કિરણ છું...
લાગે જ્યાં અશક્યતા
એને શક્ય હું બનાવું છું....
અસફળતાનાં ભય પર,
મારો આત્મવિશ્વાસ છે ભારી....
બસ આમ જ ચાલુ રહેશે,
સપનાઓની ઉડાન મારી.
વહાલ
સંવાદ સપનાનો
સ્વપ્નો મારા
લાગણીનાં ઘા
રંગ માનવતાનો
અચાનક
તું આવશે આજે
ધન્ય તારા ત્ય...
સત્યની દુનિયા
જીવનનો સ્વાદ