Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sheetlba Jadeja

Others

4.3  

Sheetlba Jadeja

Others

સપનાં

સપનાં

1 min
312


સપનાંઓ બાષ્મીભવન થઈ ગયાં

વાદળમાં સંતાઈને પાણીમાં ગુમ થઈ ગયાં,


શું કહું હું સપનાંઓ ?

કંઈક આશામાં જ ચકચુર થઈ ગયાં !


ફરી એ વાદળામાં વરસાદનું પાણી સંઘર્યુ છે એને,

આંખોમાં જ દિવસમાં પાછા ઉતરી ગયાં !


ફરી કીકીઓમાં સંતાઈ જઈ,

પાંપણમાંથી જ સરી ગયાં !


શું કહું હું સપનાંઓ ?

વિશાળ આંખોમાં જ ગુમ થઈ ગયાં,


તોય પૂછું છું, હાલ તને ઓ સપનાંઓ,

રોજ વરસવા આવજે અહીં,

નેણ મારા રોજ ભીંજાઈને સૂકાઈ ગયાં !


આશા છે રોજ ઊગતા સૂર્યની સાથે 

ફરી નવા સપનાંઓ આકાર લઈ ગયાં,


આવ્યા તોય પાછા ફરી ફરી સરકી એ ગયાં

સપનાંઓ તો બાષ્મીભવન થઈ ગયાં !


Rate this content
Log in