સંદીપ ચૌધરી- અાંજણા
Others
વિશ્વાસની વસિયતના વીલ શોધું છું,
હેતની હુંફ જો મળે આ વિસ્તારે,
એવા સુંદર પડાવ શોધું છું.
સંબંધોનું સ્વાવલંબન ઘડાય જ્યાં,
એવી અવકાશની દિશા શોધું છું.
મળે છે કૈંક કેટલાય આ સફરે,
મનથી મળે એવા સ્વભાવ શોધું છું.
માઁ
ગુજરાત
કોરોના
તું
વસંત
વ્યથાનો તાજ -...
સંઘર્ષ
ભારત
પ્રેમનો પતંગ