STORYMIRROR

Ajay Barot

Others

3  

Ajay Barot

Others

સફર

સફર

1 min
227


એમ જ ક્યાં કલમ ચાલે છે

એમ જ ક્યાં કાગળો પર લખાય છે


મનને મુસાફરી કરવી પડે છે

તન છોડી આ જગતમાં

અલગ દુનિયાની સફર ખેડવી પડે છે


ખબર જ છે બધી વાતો 

જગતની આ જગતને

પણ લઢણ અલગ લોકની ઢાળવી પડે છે


નથી હોતું બંધન ત્યાં કોઈ

નથી હોતી માયા,હોય છે પ્રેમ પવિત્ર

બસ સમજ જ આ લોકની રાખવી પડે છે


એમ જ ક્યાં વાતો સમજાય છે

આપે પણ અજેય સાથે

સફર એ મનના લોકની ખેડવી પડે છે


Rate this content
Log in