STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

સફાઈ

સફાઈ

1 min
309

અહીં જુદા સાહિત્ય જગતમાં નિયમ,

શબ્દો કંકુ ને ચોખા થકી કરે સાફ સફાઈ.


નિર્દોષ માટે ભીતર અગનજ્વાળા ભરી છે,

અહીં રાજા એક બાકી બધાં વજીર છે.


આંખો જુએ કંઈ સમજે બીજું અહીં,

એ જ સપનાંની સફાઈ થઈ રહી અહીં.


દાતારી દાખવીને તરસ્યાને પાણી આપે છે, 

છતાંય સફાઈ કરતાં કરોળિયાનું જાળું પડે છે.


ભાવના સમજી નાં શકાય એવાં ખેલ છે,

જુઓ કોણ કરે ધોખાએ સાબિતી જરૂરી છે. 


આંગળીમાંથી ગંગા વહાવી ને સફાઈ કરે છે,

ક્યારે હાથ થઈ જાય ચોખ્ખાં એ પ્રયત્ન કરે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન