Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

સનમ

સનમ

1 min
184

એક ખૂબસુરત વળાંક પછી જે મેં સાંભળી હતી,

એ એક ખામોશ પોકાર શું કામ અને કોની હતી ?

બતાવો તો ખરાં વજૂદ ભીડનું શું હોય છે અહીં,

જે ભરોસાનો હાથ ઉઠ્યો તો એ અદા કોની હતી ?

મહારત તો મને પણ હાંસલ છે મહોબબતમાં,

તહોમતની સામે ઉઠી હતી એ સદાઓ કોની હતી ?

જે ઝળહળતા સૌંદર્યની હું પામ્યો છું મંઝિલ,

તમારા ઈશારામાં જોઈ હતી જે કેડી કોની હતી ?

અને શરૂઆત પછી તમે તો જોયું છે જ શુ?

અંત સુધી લઈ જવા વાળી અદા કોની હતી ?

"પરમ" ઈશ્ક જ ખુદા છે જેના માટે એક સનમ,

મહેબૂબની બંદગીમાં "પાગલ" મજા કોની હતી ?

Rate this content
Log in