સંગાથ
સંગાથ
1 min
27.8K
જ્યારથી ખેલ્યો છે પ્રેમ કેરો ફાગ,
દિલ ઝંખ્યા કરે છે તમારો જ સંગાથ.
આમ મારા દિલ કેરી જગ્યા ન રોકો,
હવે તો વાતો કરે છે મલકના સઘળાં લોકો.
એકમેકના પૂરક બનીને રહીએ સંગ ચાલો,
પછી ક્યાં મળશે આ લોકોને વાત કરવાનો મોકો ?
'અજીજ' કેરી ગઝલમાં પણ પડી જાય ઓછા શબ્દો,
જો પામી જાય 'અજીજ' પ્રેમ ભર્યો સથવારો તમારો !
