STORYMIRROR

Ajay Barot

Others

4  

Ajay Barot

Others

સંદેશ

સંદેશ

1 min
157

જોઈ ભરતી હ્ર્દય આનંદ પામ્યું,

આવી ઓટ ને મન વિચારે ચડ્યું,


ઉછળતું કુદતું એ સાગરનું મોજું,

ભીતર પથ્થર સાથે કેટલું ઘસાયું,


જોઈ શાંત એ સાગરને,

મનમાં વિચારનું પક્ષી ઉડયું,


ગયું હશે ખબર આપવા એમને,

આ કિનારે કોઈ તારી રાહ જોઈ થોભ્યું,


આવ્યું મોજું પાછું ને પગ પલાળી ગયું,

કોરું અજેયનું હ્ર્દય જાણે ભીનું કરી ગયું.


Rate this content
Log in