સંબંધ
સંબંધ
1 min
255
સંબંધોને તૂટવાનો અવાજ નથી હોતો,
લાગણી જોડાતા પહેલા એનો અહેસાસ નથી હોતો,
હરએક ભરેલી જગ્યાઓમાં ખુશીનો અહેસાસ નથી હોતો,
રેગિસ્તાનમાં પણ નયનનાં નીરને ઓટ નથી હોતા,
ચાહે ભલે ફૂલ 'ખુશ્બૂ'ને પણ એનો સંબંધ જાજો નથી હોતો,
એકલતામાં તો પોતાના પડછાયાનો પણ સાથ નથી હોતો.
