ના પૂછો પરિચય મુજનો હું ખુદ થી જ અપરિચિત છું ક્ષિતિજ છું, પડછાયો છું, કે પછી આ ભીની માટી ની સુવાસ છું, પસંદ પડે એ નામ આપો, હવે હું બસ એ કિરદાર છું. ...
'યાદોના વાદળોનું અચાનક ઘેરાઈ આવવું, ને લાગણીઓનું વૃષ્ટિ બની અકાળે વર્ષવું.' સુંદર કાવ્યપંક્તિ. 'યાદોના વાદળોનું અચાનક ઘેરાઈ આવવું, ને લાગણીઓનું વૃષ્ટિ બની અકાળે વર્ષવું.' સુંદ...
'ખખડધજ થયેલી ડેલીની અંદર, વાટ જોતી આંખોનો વિસામો બની જો, એના અંધારા ઓરડામાં થોડો, ખોબો ભરીને તડકો આપ... 'ખખડધજ થયેલી ડેલીની અંદર, વાટ જોતી આંખોનો વિસામો બની જો, એના અંધારા ઓરડામાં થોડો...
ચોપાટી જઈને આપણે ગોળાની એકાદ ચુસ્કી માણી લઈએ .. ચોપાટી જઈને આપણે ગોળાની એકાદ ચુસ્કી માણી લઈએ ..
બંધ પરબીડિયામાંથી ક્યાંરેક ખુશી બની છલક્યાં છે .. બંધ પરબીડિયામાંથી ક્યાંરેક ખુશી બની છલક્યાં છે ..
રોજ રોજ એક નવી ચાલ ઉમેરાતી ગઈ .. રોજ રોજ એક નવી ચાલ ઉમેરાતી ગઈ ..
પણ એ નવું ફરફરતું કોરું પાનું દઈ ગઈ .. પણ એ નવું ફરફરતું કોરું પાનું દઈ ગઈ ..
એક દિવસ માટે આપણે દોસ્ત બની જઈએ... એક દિવસ માટે આપણે દોસ્ત બની જઈએ...
આજે વર્ષોના વહાણાં બાદ, આકૃતિ દર્પણ નિહાળે છે.. આજે વર્ષોના વહાણાં બાદ, આકૃતિ દર્પણ નિહાળે છે..
પપ્પા સાથે એમની સાયકલ પર આગળ લગાડેલી રાજગાદી .. પપ્પા સાથે એમની સાયકલ પર આગળ લગાડેલી રાજગાદી ..
જાણું છું મજા ખાતર પગ બોળવા આવ્યા સૌ .. જાણું છું મજા ખાતર પગ બોળવા આવ્યા સૌ ..