ના પૂછો પરિચય મુજનો હું ખુદ થી જ અપરિચિત છું ક્ષિતિજ છું, પડછાયો છું, કે પછી આ ભીની માટી ની સુવાસ છું, પસંદ પડે એ નામ આપો, હવે હું બસ એ કિરદાર છું. ...