સમય
સમય

1 min

414
કેવી કારીગરી આ સમય કરી ગયો,
સ્થિર હોવાનો અભિનય કરી ગયો,
આમ તો ના થયું સાહસ શ્વાસથી
એક વિચાર ફૂટ્યઓ પ્રલય કરી ગયો.