STORYMIRROR

Purvi Shukla

Others

3  

Purvi Shukla

Others

સમય

સમય

1 min
207


આ તો બધી સમય સમયની વાત છે,

જ્યાં દિવસ ત્યાંજ રાત છે,


સુગંધનો મોહ ભલે રાખો છો તમે,

ગુલાબ સંગ કાંટાની ઘાત છે,


એ તો ક્યાંય પણ વહી શકે છે,

લાગણી ને ક્યાં કોઈ નાત છે,


તોય વાગી જાય છે કદીક એ,

જીભને ક્યાં તીક્ષ્ણ દાત છે !


Rate this content
Log in