સ્મિત
સ્મિત

1 min

158
એક હળવું સ્મિત,
કરી દેતું મનમિત,
મન મહી થી વહેતું સંગીત,
છે એ તો પુરાણી રીત.
રસ્તો છે કોઈના,
હદય સુધી પહોંચવાનો,
બંધ હદયના દ્વાર ખોલી નાખી આ સ્મિત.
કપરા સમયની હળવાશ સ્મિત,
ના ભાષાની જરૂર, ના કઈ આપ લેની,
આખા વ્યક્તિત્વનો આઇનો,
જો કઈ હોય તો એ સ્મિત છે,