સ્મિત
સ્મિત
1 min
11.6K
ભીતરી ભાવ ઉભરે જો,
સ્મિત હોઠ પર નિખરે તો.
કોણ કહે છે, ઉધાર મળે?
મોત ગ્યું છે ખરખરે હો!
સાવ નાખવા જેવી નથી,
વાત ગળે ઊતરે જો!
ગાલ, આંખ,નાક, દાંતે-
સ્વયં છલકે અરે ! જો.