Alpa Vasa
Others
એક ગોત્ર, ને એક જ કુળ,
એક વડવાના સંતાન આપણ.
થઈ ઉન્નતિ, હું આભે જઈ અડકી,
જન્મજાત સંસ્કાર તું બેઠો સાચવી.
પણ,
હોઠ, આંખ ને સ્પર્શની ભાષા,
હજી રહી એક આપણી.
લાગણી
“વનિતા”
માડી
માતા
સ્વતંત્રતા દિ...
મારું વતન
મા
મારું ગુજરાત
મારી અડચણ
હળવાશ ૧૨