STORYMIRROR

Meena Mangarolia

Others Romance

3  

Meena Mangarolia

Others Romance

સખા સહેલી

સખા સહેલી

1 min
379


ઓ યે હું જગતમાં

સૌથી તારી વહાલી

જે તારા માટે થતી

ગાંડીઘેલી


નાની અમથી વાતો

લઈ રિસાતી,

આનંદના આંસુની હેલી

તુ મારો સાચો ગુરુ,

હું તારી ગાંડી ચેલી


માંગુ પ્રભુ પાસે ફેલાવી થેલી

જન્મ જન્માંતર મારો

થજે તું સખા સહેલી


સામગ્રીને રેટ આપો
લોગિન