STORYMIRROR

Parag Pandya

Others

3  

Parag Pandya

Others

સજા

સજા

1 min
133

બહુ મોટો ગુનો કરી બેઠો છું હું,

તને જીગરી દોસ્ત ગણી બેઠો છું હું,


'મારી' તને સમજી બેઠો છું હું,

બધા રાઝ ખોલી બેઠો છું હું,


તારા પ્રણયના આ રાહ પર હું,

દિલ ન્યોચ્છાવર કરી બેઠો છું હું,


યાદ તો તને બહુ કરું છું હું,

કમાલ છે - તું મને ભૂલાવી બેઠી છે !


આ ગુનો એવો કરી બેઠો છું હું,

જેલથી બૂરી સજા ભોગવી રહ્યો છું હું !


Rate this content
Log in