STORYMIRROR

Alpa Vasa

Others

3  

Alpa Vasa

Others

શું થવાનું હતું, શું થયું ?

શું થવાનું હતું, શું થયું ?

1 min
533

ઈચ્છી હતી ચાંદની રાત,

ને ક્યાંથી આવી અમાસની રાત ?


સમય હતો હાથે મહેંદી રચવાનો,

ને, સંજોગોએ સમય સાથે કર્યો સોદો ?


સમય એ પણ યાદ રહેવાનો જ હતો,

સમય આ પણ ભૂલાશે કેમ ?


Rate this content
Log in