શરૂઆત
શરૂઆત
1 min
381
ચલ એક નવી શરૂઆત કરીએ,
મનને ગમે એ રજુઆત કરીએ,
તારાશબ્દો ઘણાં વાંચ્યા છે મેં,
મુખ વાંચવા રૂબરૂ મુલાકાત કરીએ,
મોબાઇલનું મળવું ઘણું થયું હવે,
ચલ સામસામે બેસી થોડીવાત કરીએ.