શરીર
શરીર
1 min
161
કોઈ બનાવવા માંગે છે બૉડી,
તો કોઈ ઉતારવા માંગે છે ફાંદ.
કોઈ કરે કસરત રોજ તનતોડ,
કોઈ ને ચિંતા શરીર ઉતારવાની.
કોઈ કરે ચિંતા શરીર શૌષ્ઠવની.
કોઈ કરે ડાઇટિંગને ચાલે હરરોજ.
કોઈ લે પ્રોટીન અને ફળ ભરપુર,
કોઈ ઉતારવા ચરબી મજબૂર.
શરીર બનાવી કરે ગર્વને દેખાવ.
શરીર લચી પડેને થાય શરમાળ.
