STORYMIRROR

Kuntal Shah

Others

2  

Kuntal Shah

Others

શ્રધ્ધા..

શ્રધ્ધા..

1 min
198

ભલા માણસ,

ફક્ત ‘રામ’ 

લખવાથી

પથ્થર ના તરે..

કંઈક શ્રધ્ધા જેવું

તો મુકો એ 

પથરામાં.


Rate this content
Log in