STORYMIRROR

Meena Mangarolia

Others

2  

Meena Mangarolia

Others

શરાબની પ્યાલી

શરાબની પ્યાલી

1 min
14.1K


તારી શરાબ ની

પ્યાલી મેં એંઠી

કરી.

તે ઘૂંટડે ઘૂંટડે

પીધી શરાબ

નશો તને એવો

ચડયો કે

દિન છે કે રાત ?

તેની ના રહી

ખબર

શરાબની પ્યાલી

ભરાતી રહી

નશો ચડતો રહયો

દિવાનીના પાગલ

જોશમાં

તારી શરાબની

પ્યાલી મેં એંઠી

કરી.


Rate this content
Log in