STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

શોધું છું

શોધું છું

1 min
200

શોધું છું તને ચેહર મા,

 તું કયાં ખોવાઈ ગઈ રે..


હું શોઘુ તને ગોરના કૂવે મા,

નાયણા રૂપાની દેવી ત્યાં મળ્યા રે.


હું શોધું તને અડાલજમાં..

મળ્યા ચેહર મા ભટ્ટ પરિવારમાં..


હું શોધું તને ચેહર મા,

સમડી સ્વરૂપે હાજર થઈ મા.


હું શોધું તને ચેહર મા

વાયુવેગે હાજરી આપી ગયા મા.


હું શોધું તને ચેહર મા,

ભાવનાની કલમ થકી શબ્દ રૂપે મળ્યાં.


હું શોધું તને ચેહર મા..

 અખંડ જ્યોત રૂપે પ્રકાશિત થઈ છે.


સામગ્રીને રેટ આપો
લોગિન