શોધ થઇ
શોધ થઇ
1 min
13.3K
એક પડ્યું તું સફરજન,
ગ્રેવિટીની શોધ થઇ,
માણસો રોજે પડે,
ના માનવતાની શોધ થઇ.
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા
