શમણાં પ્રેમના
શમણાં પ્રેમના
1 min
499
તને જોઈ મારું દિલ ઘવાયું,
શાયરીમાં જીંદગી સજાવી,
મારી જીંદગી તુજ નામ કંડારી.
એ ખુદા તે ભલે મને નાદાન બનાવી,
દુનિયાદારીને ગજવામાં પુરી ફરું મજાથી.
એ વાલા મારા પ્રેમમાં ભિંજાઈ સદાય,
લે હું તો તારા પાછળ પગલાઈ ગઈ છું.
રણ ભલે ને વેરાન હોય,
હું પ્રેમનો પાક ઉગાડું છું.
આંખનું નિશાન આપ બની ગયા,
દિલનો નશો આપ છો,
ધડકન આપનું નામ સુની હસી ગઈ.
મેં ધરાની પથારી, આકાશની છત,
ધડકને તો હાથ લાંબા કરી દીધા,
છેવટે નિયતીના લેખમાં સપડાવું છું.
