STORYMIRROR

Nikita Panchal

Others

3  

Nikita Panchal

Others

શિવાય

શિવાય

1 min
234

અનાદી અનંત શિવ,

આધીદેવ અનંત શિવ,


કરુણાધિકારી અનંત શિવ,

ગંગાધરાય અનંત શિવ,


ત્રિનેત્રાય અનંત ભાસે

ચંદ્રેસ્વરાય અનંત શિવ,


ગગનમાં અનંત શિવ,

પોકારે સૌ શિવ, શિવ,


ધરાયમાં અનંત શિવ,

નાદ ગુંજે શિવ, શિવ,


ચારો દિશામાં અનંત શિવ,

ભજે સૌ શિવ, શિવ, શિવ,


સમરો જો શિવ, શિવ,

કરે ઉદ્ધાર શિવ, શિવ.


Rate this content
Log in