શિક્ષણ વેચાઈ ગયું છે
શિક્ષણ વેચાઈ ગયું છે
1 min
227
કેવી ઘડી છે આજની જ્યારે શિક્ષણ વેચાઈ ગયું છે,
પૈસાના ભાર તળે આજે ભણતર દબાઈ ગયું છે.
બુધ્ધિ, કૌશલ્ય, અનુભવ જરૂરી એવું વિસરાઈ ગયું છે,
બોલબાલા છે પૈસાની એ જીવનમાં વણાઈ ગયું છે !
નીતિનિયમો કોરાણે મૂકીને જીવન જીવાઈ રહ્યું છે,
માનવ મૂલ્યાંકન હવે પૈસા થકી થઈ રહ્યું છે.
