STORYMIRROR

Margi Patel

Others Romance

3  

Margi Patel

Others Romance

શબ્દોની જરૂર છે ?

શબ્દોની જરૂર છે ?

1 min
14.7K


હું તો રાહ દેખતી રહી તારા પેગામની,

તું કેમ રૂઠીને બેઠો છે એક વાતથી,


કેમ તને જરૂર પડે છે શબ્દોની,

નથી દેખાતો તને મારો પ્રેમ કે લાગણી?


વર્ષો પછી મળ્યા ને ફરીથી થઇ ગયો પ્રેમ આપણે,

હતો એ જ પ્રેમ પણ સમય ના હતો આપણો,


તારે હતી ઉમીદ કે દરરોજ એક ઝલક મળે મારી,

મને ઉમીદ હતી તારાથી તું સમજે મને,


ઉમ્મીદો તૂટી ત્યાં બદલાઈ ગયા સંબધો આપણા,

શું આપણા પ્રેમને ખરેખર શબ્દોની જરૂર છે?


Rate this content
Log in