Purvi Shukla
Others
કરી કરી તોય નો કરી,
છતાં વ્હાલીમારી નોકરી,
શાળાનો જો હું ઘંટ વગાડું,
બાળકોને પહોંચવામાં થાય મોડું,
તોય શિક્ષા ન દઉં હું આકરી,
બાળકો કહેતા ગુડમોર્નિંગ મિસ,
આવી ગાલે કરતાં મને કિસ,
વર્ગ છોને જવાનું થાય ફરી ફરી.
હું પણ શિક્ષક
કૃષ્ણ ગાથા
ખુમારી
પ્રીત ની રીત
નારી વંદના
મિલન
ઘડતર
પ્રસ્તાવ
કોણ છે?
આપી શકો