Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

સેલ્ફી

સેલ્ફી

1 min
165


આજનાં યુવાનોનો શ્વાસ છે સેલ્ફી,

અવનવાં મોઢા બનાવી લે છે સેલ્ફી.


મોબાઈલમાં જીવન જીવે સેલ્ફી થકી,

અને વ્યુ વધે છે એ જ સેલ્ફી થકી.


નાચે માથે લઇને સોસયિલ મીડીયામાં,

સેલ્ફી સાથે જ સગપણ છે જગતમાં.


ભાવના આવી તો સેલ્ફીની કથાઓ છે,

ફોટાઓમાં એક ખાસ સેલ્ફી ગાથા છે 


સેલ્ફી જ જીવનને જીવન સેલ્ફી છે,

વાતો ઓછી પણ સેલ્ફી વધું લેવાય છે.


Rate this content
Log in