સાહિત્ય
સાહિત્ય

1 min

11.6K
સાહિત્ય હોય
સમાજનું દર્પણ
આપે ઓળખ
સાહિત્ય માટે
ધુખાવી છે અલખ
સ્ટોરી મિરરે
સાહિત્ય હોય
સમાજ દિવાદાંડી
માર્ગ બતાવે
સાહિત્ય છે
વેદના સંવેદના
સમાજ માટે
સાહિત્ય બને
સમાજ ઉન્મુલનનું
શ્રેષ્ઠ ધન