સાહિત્ય સર્જાય
સાહિત્ય સર્જાય
1 min
236
વેણુ વહે ને નાદ સર્જાય
નાદ પ્રગટે ને સ્વર સર્જાય
સ્વર પ્રગટે ને શબ્દ સર્જાય
શબ્દ પ્રગટે ને સાહિત્ય સર્જાય
સાહિત્ય પ્રકટે ને સંસ્કાર સર્જાય
સંસ્કાર પ્રક્તેને સંસ્કૃતિ સર્જાય
સંસ્કૃતિ પ્રકટે ને સમાજ સર્જાય
સમાજ પ્રકટે ને દેશ સર્જાય
દેશ પ્રકટે ને વિશ્વ સર્જાય
