STORYMIRROR

Hemisha Shah

Others

3  

Hemisha Shah

Others

સાગર

સાગર

1 min
171

ખળ ખળ વહેતુ ઝરણું, 

આવે સાગરને મળવા દૌડી, 

ઠોકર ખાતું પછડાટ ખાતું, 

સાગર કરે સ્વાગત, બે હાથ ખોલી.


સાગર કહે: હું ખારો તરસ્યો મીઠા પાણી,

પર્વતની ઠોકર તે મારે ખાતર મારી, 

વહાલ વરસાવું આવ એ ઝરણું 

મેં તો પ્રેમ -કદર જાણી.


Rate this content
Log in