સાચા સગપણ
સાચા સગપણ
1 min
129
જબરો થયો છે લાગણીનો મેળાવડો !
શબ્દ વ્યક્ત થવા કરગરે છે ને,
મન તો મૌન ભાષા જ જાણે છે.
પ્રેમ મના ઘોડાપૂરમાં શબ્દ શું ને મૌન શું ?
ભરવસંતે ખીલેલા લાલ ને ગુલાબી પુષ્પ નોખા નથી હોતા,
સાચા સગપણ બતાવવાના કોઈ ચોક્કસ દિવસ નથી હોતા.
