STORYMIRROR

Nil Patel 'શુન્ય'

Drama

3  

Nil Patel 'શુન્ય'

Drama

સાબરમતી

સાબરમતી

1 min
127

સાબરમતીની સીમમાં

ક્યારેક સિંહના એઠા પાણી પીધાં રે

તો અમે નબળા તો ક્યાંથી હોય,


એની કોતરની ભીતરમાં તો

મેં પીરો ને વીરો દેખીયા રે

તો અમે નબળા તો ક્યાંથી હોય,


એના વહેતા નીરમાં તો મેં

ક્યારેક મીનની હારમાં

મોજ તરતી જોઈ રે

તો અમે નબળા તો ક્યાંથી હોય,


નમતું જોખતાં નથી ક્યારેય

રાણા એઠા નીર રે

તો અમે નબળા તો ક્યાંથી હોય,


કોઈ પણ હોય એ કાંઠા માજ સારું

કાંઠો છોડતાં સાબરમતીએ પૂરને પ્યારી થાય રે

માટે અમે મજબૂરી ને માત આપી રે

તો અમે નબળા તો ક્યાંથી હોય,


Rate this content
Log in

Similar gujarati poem from Drama