STORYMIRROR

Jaya. jani. Talaja."jiya"

Others

3  

Jaya. jani. Talaja."jiya"

Others

રૂખ બદલ કોરોના

રૂખ બદલ કોરોના

1 min
360

કરી કરી કેટલી કરવી, 

કસોટી કોરોના તારે. 

રૂખ બદલ કોરોના

ખૂબ જીવવું છે મારે. 

થાકી, મૂંઝાણી

ગઈ હું હારી, 

તું મૃતપાય કઈ રીતે થાય

હવે કોઈ આવે સૃષ્ટિનો

તારણહારી. 


Rate this content
Log in